મલ્ટી, લિફ્ટ અને પુશર એક્સેલ ટ્રક

હોલેજ સેગમેન્ટના ટ્રકની શક્તિ ભારના પ્રમાણમાં સર્વોચ્ચ છે, જેનો અર્થ દરેક ફેરી ઓછામાં ઓછો સમય લે છે. મજબૂત અગ્રેગેટ્સથી નિર્મિત તે અન્ય ટ્રકોની તુલનામાં વધુ ટકાઉ છે. ઉપરાંત બેજોડ સર્વિસ અને સ્પેરની બાંયધરી બ્લાઝો Xને HCV હોલેજ સેગમેન્ટમાં ઉત્તમ પસંદગી બનાવે છે.

વિશિષ્ટતાઓ અને ખૂબીઓ:

વધુ ફેરી, વધારાનું માઈલેજ:

BLAZO Xનું મજબૂત નિર્માણ સર્વોચ્ચ પાવર ટુ વેઈટ રેશિયો સાથે શક્તિશાળી ડ્રાઈવલાઈન અને તેની બેજોડ ઈંધણ કાર્યક્ષમતા અને સિદ્ધ FuelSmart ટેકનોલોજી સાથે ઉત્તમ પરફોર્મન્સની બાંયધરી સાથે બહેતર બનાવાયું છે.

FuelSmart એડવાન્ટેજ:

તમે સિમેન્ટ, અન્નધાન્ય, પથ્થરના બ્લક અથવા ફ્રોઝન ફૂડના વેપારમાં હોય તો પણ હોલેજ સેગમેન્ટ દરેક પરિવહન ઉપયોગ માટે ટ્રક ધરાવે છે. તમે ગમે તે ટ્રક ઉપયોગ કરો તો પણ તમને હંમેશાં FuelSmart એડવાન્ટેજ મળશે.

મલ્ટીમોડ સ્વિચીસ સાથે mPOWER FuelSmart એન્જિન:

BLAZO X ટ્રકનું mPOWER FuelSmart એન્જિન મલ્ટી- મોડ સ્વિચીસ સાથે સંયોજનમાં આવે છે, જે બેજોડ પરફોર્મન્સ આપે છે. FuelSmart બટનને લીધે તમારા વેપારની જેમ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે ઉત્કૃષ્ટ માઈલેજ અને બેજોડ પાવર વચ્ચે પસંદગી કરવાની તકઆપે છે. FuelSmart ટેકનોલોજી તેની શ્રેષ્ઠતાએ છે અને તેની સહજતાએ છે.

iMAXX ટેલિમેટિક્સ સાથે તમારો નફો મહત્તમ કરો:

iMAXX અચૂક રિફિલ્સ, લાઈવ ટ્રેકિંગ, પ્રેડિક્ટિવ વેહિકલ હેલ્થ મોનિટરિંગ, ઈંધણ કાર્યક્ષમતા વિશ્લેષણ, ચોરીના એલર્ટસ, ઈંધણ ઉપભોગ, AdBlue મોનિટરિંગ, ડ્રાઈવરના વર્તનની દેખરેખ અને શ્રેણીબદ્ધ ઓટોમેટેજ ઓપરેશન રિપોર્ટસ દેવી ચાતુર્યપૂર્ણ વિશિષ્ટતા સાથે આવે છે.

ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ:

BLAZO Xમાં અસલ સમયની ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ (ડીઆઈએસ) અસલ સમયમાં ડ્રાઈવરને મહત્ત્વપૂર્ણ વાહનની માહિતી આપે છે. એન્જિન r/min, તાપમાન, સ્પીડ અને ઈંધણની સપાટીઓ ઉપરાંત તે બ્રેક પ્રેશર, ટ્રિપ કિમી, કિમી દીઠ ડીઝલ ઉપભોગ, બેટરી વોલ્ટેજ, સર્વિસ યાદગીરીઓ અને અન્ય મહત્ત્વપૂર્ણ વિગતો સાથે આવે છે.

બહેતર ઉત્પાદકતા માટે સુધારિત કેબિન:

4- પોઈન્ટ સસ્પેન્ડેડ કેબિન ખરા અર્થમાં ડ્રાઈવિંગ સમયે આરામ બહેતર બનાવે છે. કંટ્રોલ્સ કેબિનની અંદર પ્રયાસ ઓછા કરવા માટે એર્ગોનોમિકલી સ્થિત છે. BLAZO X સુરક્ષિત, થાકમુક્ત ડ્રાઈવિંગ માટે નિર્માણ કરાયઈ છે, જેનો અર્થ ડ્રાઈવર માટે જૂજ સ્ટોપેજ, ઓછા સમયમાં વધુ અંતર આવરી લેવા અને સુધારિત ટર્નઅરાઉન્ડ સમય માટે નિર્માણ કરાઈ છે.

એફએક્યુ

મહિંદ્રાના હોલેજ સેગમેન્ટના BLAZO X ટ્રક 10R20-16 PR, રેડિયલ ટાયર, 10+1 ટાયર સાથે આવે છે.

મહિંદ્રા બ્લાઝો હાલમાં બહુ ચાલતું મોડેલ છે અને એચસીવીઃ હોલેજ, Tipper અને ટ્રેક્ટર ટ્રેલર શ્રેણીમાં આવે છે. તે 280 HP પાવર્ડ mPower 7.2 લિટર FuelSmart એન્જિન, ઉચ્ચ ટોર્ક, નીચું r/min એન્જિન સાથે આવે છે, જે 1050 NM ઊપજાવે છે. હેવી ડ્યુટી કમર્શિયલ ટ્રક 415 લિટરની ઈંધણની ટાંકીની ક્ષમતા ધરાવે છે.

ડબલ એક્સેલ ટ્રેલરને ટેન્ડમ એક્સેલ ટ્રેલર તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ટોવ- બિહાઈન્ડ પ્લેટફોર્મનો પ્રકાર છે, જેમાં તેમની પર ચઢાવેલાં ચાર અથવા વધુ વ્હીલ્સ સાથે બે એક્સેલ છે. ડબલ એક્સેલ ટ્રેલરનો હેતુ ઉપભોક્તાને ભારે વસ્તુઓ અથવા અનેક ચીજો ટોઈંગ વાહનની પાછળ સુરક્ષિત અને સલામત રીતે વહન કરવાની સરળતા આપે છે.

હેવી કમર્શિયલ વાહનો કમર્શિયલ વાહન ક્ષેત્રમાં સૌથી પહોળી અને ભારે રેન્જનું સેગમેન્ટ છે. એચસીવી રેન્જ મલ્ટી- એક્સેલ, હોલેજ tractor-trailer અને ટિપર સહિત 18.5Tથી 55T GVWમાં આવે છે.

મહિંદ્રા Blazo X 46 ટ્રેક્ટર પ્લસમાં અવરોધમુક્ત કામ માટે mPower 7.2 લિટર FuelSmart એન્જિન છે. ઉપરાંત હેવી ડ્યુટી કમર્શિયલ ટ્રક મલ્ટી- એક્સેલ અને ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી સાથે સમૃદ્ધ છે, જે ભારે પેલોડ્સ વહન કરવા સહાય કરે છે અને વિવિધ ભારતીય માર્ગો પર ડ્રાઈવિંગ કરવા સમયે ડ્રાઈવરને મહત્તમ આરામ આપે છે.