જાયો BS6 - Overview

આજે જ બદલો અને તમારો કારોબાર વધતો જુઓ- વધુ મેળવવાની આદત કેળવો.

Mahindra JAYO BS6 એકમાત્ર LCV ટ્રક છે, જે કારોબારને વધારવામાં મોટું યોગદાન આપે છે. તમે પૂછી શકો છો કે કઈ રીતે. તેનો એક નહીં, અનેક જવાબ છે. JAYO BS6માં સૌથી વધુ પેલોડ, સૌથી વધુ માઈલેજ અને સૌથી વધુ લોડિંગ ક્ષમતા છે, જેથી તમારો કારોબાર સૈથૂ વધુ નફો કમાણી કરે. તમારા કારોબારનાં દરેક કાર્યની જરૂરતોને પૂરી કરવા માટે પરફેક્ટ છે. વાસ્તવમાં તે 35થી વધુ કાર્યો માટે ઉપયોગી છે. JAYO BS6 તમને મનની શીંતિ પણ આપે છે, કારણ કે તે બેજોડ સર્વિસ અને સ્પેર્સની ગેરન્ટી સાથે આવે છે. આટલું જ નહીં, તમારો ડ્રાઈવર પણ આ એલસીવી ટ્રકના પ્રેમમાં પડી જશે, કારણ કે તેની સાથે છે આરામદાયક કેબિન અને ઘણી બધી સુરક્ષાની ખૂબીઓ. હા, ઉપરાંત અનેક અન્ય કારણ પણ છે, જેને લીધે બિલકુલ નવું JAYO BS6 તમારા કારોબાર માટે સૌથી મોટો દાવ બની શકે છે. વધુ જાણકારી માટે આગળ વાંચો.

બહેતર પરફોર્મન્સમાં મદદ કરતી ખૂબીઓ

  • પોતાની શ્રેણીમાં સર્વોત્તમ ઈંધણ કિફાયતી
  • પોતાની શ્રેણીમાં સર્વોત્તમ પેલોડ
  • પોતાની શ્રેણીમાં સર્વોત્તમ લોડિંગ ક્ષમતા
  • કોમ્પેક્ટ (સુઘડ) બનાવટ
  • મોટી બોડી (3220 mm x 1920 mm)
  • મહિંદ્રા iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથે પોતાનો નફો વધારો.

 

દરેક ખૂબી એવી બનાવી છે કે તમારો કારોબાર બહુ ફૂલેફાલે

સૌથી વધુ માઈલેજ
  • વિશ્વસનીય mDi એન્જિન
  • ઓછી AdBlue खખપત માટે સિદ્ધ બોશ ATS સિસ્ટમ
સૌથી વધુ પેલોડ
  • 3220 mmની સૌથી વધુ બોડી લંબાઈ
  • વધુ લોડ કરે, વધુ નફો કમાણી કરે

વધુ આરામદાયક

  • 4-વે એડજસ્ટ લાયક ડ્રાઈવર સીટ
  • હવાના બહેતર સંચરણ માટે બ્લોઅર
  • ડ્યુઅલ ટોનવાળી ફેબ્રિક સીટ
  • હવા વધુ આવવા માટે મોટી વિંડો
  • ટિલ્ટ અને ટેલિસ્કોપિક પાવર સ્ટીયરિંગ

વધુ સુવિધાજનક

  • મોબાઈલ ચાર્જર
  • બોટલ હોલ્ડર
  • આસાન એક્સેસ (પહોંચ) માટે એર્ગોનોમિક ડેશબોર્ડ
  • મોટું ગ્લવ બોક્સ

વધુ સુરક્ષા

  • વધુ લાઈટ આઉટપુટ (પ્રકાશ) માટે સાફ લેન્સ હેડલેમ્પ્સ
  • આઘાત પ્રતિરોધકતા માટે ધાતુનું બમ્પર
Jayo Tipper
વિશે પૂછપરછ

જો માહિતી તમને જોઈતી હોય તો અમને જવાબો મળી ગયા છે.