હેવી કમર્શિયલ વાહન

હોલેજ

મહિંદ્રા BLAZO X પોતાની બેજોડ ઈંધણ કિફાયત અને સિદ્ધ FuelSmart ટેકનોલોજીસાથે બહેતર પરફોર્મન્સની ગેરન્ટી છે. તેની મજબૂત બનાવટ દમદાર ડ્રાઈવ લાઈન કોન્ફિગ્યુરેશ અને મગત્તમ આરામ માટે બહેતર કેબિન જેવી સુદ્રઢ ખૂબીઓથી સમૃદ્ધ છે. ઉપરાંત આ દમદાર ટ્રકની પાછળ છે સર્વિસ અને સ્પેર્સની મહિંદ્રાની બેજોડ ગેરન્ટી, વધુ માઈલેજનું આશ્વાસન, જે BLAZO Xને HCV હોટેલદ સેગમેન્ટમાં પ્રથમ પસંદગી બનાવે છે.

ટિપર

પરિસ્થિતિ ગમે તેટલી કઠોર અને પ્રતિકૂળ હોય, મહિંદ્રા BLAZO X રેન્જના ટિપર્સની રેન્જની ડિઝાઈન અને નિર્માણ એવું કરાયું છે કે બધા સામનો કરી શકે છે. આ મશીનોની ઉચ્ચ બોડી ક્ષમતા, ઈંધણ કિફાયતીપણા સાથે બાંધછોડ કર્યા વિના વધુ ઉત્પાદકતાની ખાતરી કરે છે. અન્ય બહેતર ખૂબીઓ ઉપરાંત ટિપર પહેલાથી આસાનથી ખનન અને નિર્માણ કાર્યોને સંભાળી શકે છે.


ટ્રેક્ટર ટ્રેલર

મહિંદ્રા BLAZO X BSVI તે જ ખાતરીદાયક વધુ માઈલેજ સાથે હાજર છે, જેણે દેશભરના અસંખ્યા ટ્રાન્સપોર્ટરોનાં મન જીતી લીધાં છે. ઈંધણ કિફાયતીપણામાં તે બહુ આગળ છે. આ સાથે સંચાલન ખર્ચ બહુ ઓછો છે. ઉત્પાદો વિશે જાણવા માટે અહીં ક્લિક કરો.