હેવી ડ્યુટી કાર્ગો ટ્રક્સ

હેવી-ડ્યુટી કાર્ગો માટે હેવી-ડ્યુટી પાવર.

ઉબડખાબડ પ્રદેશો અને અણધારી પરિસ્થિતિઓમાંથી રોજિંદી મુસાફરી કરવી મુશ્કેલ છે. પરંતુ હેવી-ડ્યુટી સ્ટીલનું પરિવહન કરતી વખતે આ કરવું વધુ અઘરું છે.

તેથી જ અમારી ટ્રકના હૃદયમાં અમારી પાસે શક્તિશાળી એમ-પાવર એન્જિન છે. તેમની બહેતર ખેંચવાની શક્તિ સૌથી વધુ ભારને પણ સરળતા સાથે સૌથી વધુ ઢાળ પર વહન કરવામાં મદદ કરે છે. અને મેળ ન ખાતી બળતણ કાર્યક્ષમતા તમને બળતણ પર બચત કરવા અને વધુ નફો કમાવવા માટે પરવાનગી આપે છે. આ મોડેલો પર નજીકથી નજર નાખો અને જુઓ કે તેઓ તમારા વ્યવસાય માટે કેવી રીતે યોગ્ય છે.

આસાનીથી કન્ટેઈનર લઈ જાઓ અને એક્સ્ટ્રા ઈંધણ બચાવો.

  • 7.2 લિટર, ઉચ્ચ ટોર્ક, લઘુતમ r/min એન્જિન
  • મલ્ટીમોડ સ્વિચવાળું mPOWER FuelSmart એન્જિન
  • ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ
  • બહેતર ઉત્પાદકતા માટે નવા જમાનાની ખૂબીઓ અને બહેતર કેબિન
  • વધુ સારી પેલોડ ક્ષમતા
  • મહિંદ્રા iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથે તમારો નફો વધારો
BLAZO X 46 BSIV

Blazo X 46 BS6 વિશે વધુ વાંચવા માટે, અહીં ક્લિક કરો.

નવા Mahindra BLAZO X વિશે વધુ જાણવા માટે, અમને 1800 315 7799 પર મિસ્ડ કૉલ કરો

મોટાં કાર્ગો અને મોટી માઈલેજ માટે એક મોટું દિલ.

  • 7.2 લિટર, ઉચ્ચ ટોર્ક, લઘુતમ r/min એન્જિન
  • મલ્ટીમોડ સ્વિચવાળું mPOWER FuelSmart એન્જિન
  • ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ
  • બહેતર ઉત્પાદકતા માટે નવા જમાનાની ખૂબીઓ અને બહેતર કેબિન
  • બહેતર પેલોડ ક્ષમતા
  • મહિંદ્રા iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથે તમારો નફો વધારે
BLAZO X 55

Blazo X 55 BS6 વિશે વધુ વાંચવા માટે, અહીં ક્લિક કરો.

નવા Mahindra BLAZO X વિશે વધુ જાણવા માટે, અમને 1800 315 7799 પર મિસ્ડ કૉલ કરો

એક્સ્ટ્રા માઈલેજ, એક્સ્ટ્રા પેલોડ, એક્સ્ટ્રા ફાયદો.

  • 7.2 લિટર, ઉચ્ચ ટોર્ક, લઘુતમ r/min એન્જિન
  • મલ્ટીમોડ સ્વિચવાળું mPOWER FuelSmart એન્જિન
  • બહેતર ઉત્પાદકતા માટે નવા જમાનાની ખૂબીઓ અને બહેતર કેબિન
  • ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ
  • મહિંદ્રા iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથે પોતાનો નફો વધારો
BLAZO 49 BS6

Blazo X 49 BS6 વિશે વધુ વાંચવા માટે, અહીં ક્લિક કરો.

નવા Mahindra BLAZO X વિશે વધુ જાણવા માટે, અમને 1800 315 7799 પર મિસ્ડ કૉલ કરો

BLAZO X 46 BS6
GVW 45500 કિગ્રા
એન્જિન mPOWER 7.2 લિટર FuelSmart
મહત્તમ પાવર 206 kW @ 2200 r/min
મહત્તમ ટોર્ક 1050 Nm @ 1200-1700 r/min
વ્હીલબેઝ 3600 mm
ગિયર બોક્સ Eaton 6 સ્પીડ અને 9 સ્પીડ
ક્લચ (વ્યાસ) 395 mm ડાયફ્રામ સંગ ક્લચ વેર ઈન્ડિકેટર ઓર્ગેનિક ટાઈપ
ગ્રેડિબિલિટી 18.70%
સસ્પેન્શન- ફ્રન્ટ સેમી એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સંગ શોક એબ્ઝોર્બર
સસ્પેન્શન- રિયર સેમી એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ
રિયર એક્સેલ સોલો બેન્જો ટાઈપ સિંગલ રિડકશન
ટાયર 295/ 90R20 + 10R 20
ઈંધણની ટાંકીની ક્ષમતા (લિટર) 415 લિટર
AdBlue® Tank Capacity 50 લિટર
ચેસી ક્રોસ સેકશન (mm) 285 X 70 X 8.5 સંગ રેઈનફોર્સમેન્ટ
સ્ટીયરિંગ હાઈડ્રોલિક પાવર આસિસ્ટ ટિલ્ટ અને ટેલિસ્કોપિક
બ્રેક્સ ફુલ એર S કેમ ડ્યુઅલ સરકિટ ABS 10 BAR સિસ્ટમ
સિસ્ટમ વોલ્ટેજ 24 V (2X12)
બેટરી રેટિંગ 150 Ah
કેબિન સિંગલ સ્લીપર કેબ (એસીનો વિકલ્પ)
મહત્તમ સ્પીડ 80 km/h (Regulated)
લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 264 mm
ATS સિસ્ટમ BS6 અનુરૂપ ATS સંગ DOC/ DPF + SCR/ ASC

AdBlue® એ વર્બેન્ડ ડેર ઓટોમોબિલઇન્ડસ્ટ્રી ઇનું નોંધાયેલ વેપાર નામ છે. V. (VDA)

BLAZO X 55 BS6
GVW 55000 કિગ્રા
એન્જિન mPOWER 7.2 લિટર FuelSmart
મહત્તમ પાવર 206 kW @ 2200 r/min
મહત્તમ ટોર્ક 1050 Nm @ 1200-1700 r/min
વ્હીલબેઝ 4100 mm / 4050 mm
ગિયર બોક્સ ZF 9 સ્પીડ
ક્લચ (વ્યાસ) 395 mm ડાયફ્રામ સંગ ક્લચ વેર ઈન્ડિકેટર ઓર્ગેનિક ટાઈપ
ગ્રેડેબિલિટી 21.70%
સસ્પેન્શન- ફ્રન્ટ પેરાબોલિક લીફ સ્પ્રિંગ સંગ શોક એબ્ઝોર્બર
સસ્પેન્શન- રિયર બેલ ક્રેન્ક ટાઈપ સસ્પેન્શન વિકલ્પઃ ઈન્વર્ટેડ લીફ બોગી સસ્પેન્શન
રિયર એક્સેલ ટેન્ડમ બેંજો ટાઈપ સિંગલ રિડકશન
ટાયર 11R20 16PR, વૈકલ્પિક: 11 X 20
ઈંધણની ટાંકીની ક્ષમતા લિટર) 415 લિટર
AdBlue® ટાંકીની ક્ષમતા 50 લિટર
ચેસી ક્રોસ સેકશન (mm) 285 X 70 X 8.5 સંગ રેઈનફોર્સમેન્ટ
સ્ટીયરિંગ હાઈડ્રોલિક પાવર આસિસ્ટ ટિલ્ટ અને ટેલિસ્કોપિક
બ્રેક્સ ફુલ એર S કેમ ડ્યુઅલ સરકિટ ABS 10 BAR સિસ્ટમ
સિસ્ટમ વોલ્ટેજ 24 V (2X12)
બેટરી રેટિંગ 150 Ah
કેબિન સિંગલ સ્લીપર કેબ (એસીનો વિકલ્પ)
મહત્તમ સ્પીડ 80 km/h (Regulated)
લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 250 mm
ATS સિસ્ટમ BS6 અનુરૂપ ATS સંગ DOC/ DPF + SCR/ ASC

*બ્લોઅર સ્ટાન્ડર્ડ ફિટમેન્ટ છે

AdBlue® એ વર્બેન્ડ ડેર ઓટોમોબિલઇન્ડસ્ટ્રી ઇનું નોંધાયેલ વેપાર નામ છે. V. (VDA)

BLAZO X 49 Cargo BS6
GVW 49000 કિગ્રા
એન્જિન mPOWER 7.2 લિટર FuelSmart
મહત્તમ પાવર 206 kW @ 2200 r/min
મહત્તમ ટોર્ક 1050 Nm @ 1200-1700 r/min
વ્હીલબેઝ 6770 mm
ગિયર બોક્સ Eaton 9 સ્પીડ
ક્લચ (વ્યાસ) 395 mm ડાયફ્રામ ટાઈપ સિંગલ પ્લેટ ડ્રાય ટાઈપ
ગ્રેડેબિલિટી 25.10%
સસ્પેન્શન- ફ્રન્ટ પેરાબોલિક લીફ સ્પ્રિંગ સંગ શોક એબ્ઝોર્બર
સસ્પેન્શન- ગિયર બેલ ક્રેન્ક ટાઈપ સસ્પેન્શન
રિયર એક્સેલ સોલો બેંજો ટાઈપ સિંગલ રિડકશન
ટાયર STD : 295/ 90R20 + 10R20
ઈંધણની ટાંકીની ક્ષમતા (લિટર) 415 લિટર
AdBlue® ટાંકીની ક્ષમતા 50 લિટર
ચેસી ક્રોસ સેકશન (mm) 285 X 70 X 8.5 સંગ રેઈનફોર્સમેન્ટ
સ્ટીયરિંગ હાઈડ્રોલિક પાવર આસિસ્ટ ટિલ્ટ અને ટેલિસ્કોપિક
બ્રેક્સ ફુલ એર S કેમ ડ્યુઅલ સરકિટ ABS 10 BAR સિસ્ટમ
સિસ્ટમ વોલ્ટેજ 24 V (2X12)
બેટરી રેટિંગ 150 Ah
કેબિન સિંગલ સ્લીપર કેબ (એસીનો વિકલ્પ)
મહત્તમ સ્પીડ 80 km/h (Regulated)
લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 264 mm
બોડી સાઈઝ 8839 mm/ 9448.8 mm
ATS સિસ્ટમ BS6 અનુરૂપ ATS સંગ DOC/ DPF + SCR/ ASC

AdBlue® એ વર્બેન્ડ ડેર ઓટોમોબિલઇન્ડસ્ટ્રી ઇનું નોંધાયેલ વેપાર નામ છે. V. (VDA)

કોર્પોરેટ સરનામું

રજીસ્ટર ઓફિસ

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.

મુખ્ય કાર્યાલય

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.

ટેલિફોન

1800 315 7799 (મિસ્ડ કોલ)
1800 200 3600 (ટોલ ફ્રી)

ઈમેઈલઃ

[email protected]
[email protected]