ડ્રાઈવર ટ્રેનિંગ

ડ્રાઈવર ટ્રેનિંગ પહેલ

ભારતીય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સપોર્ટ અને પ્રોત્સાહિત કરવા માટે મહિંદ્રા ટ્રક અને બસે સપ્ટેમ્બર 2010માં એક અનોખો ડ્રાઈવર ટ્રેનિંગ પ્રયાસ શરૂ કર્યો છે. આ ઉદ્યોગમાં પ્રશિક્ષિત ડ્રાઈવરોની અછતને પૂરી કરવાનો આ પ્રયાસનો ઉદ્દેશ છે.

આ પ્રોગ્રામની અમુક ખાસ વાત

ચિકિત્સા તપાસ અને સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન
વાહન સાથે પરિચય અને સમસ્યા સમાધાન ટ્રેનિંગ
સુરક્ષિત ડ્રાઈવિંગ અભ્યાસની ટ્રેનિંગ
રોડ ટેસ્ટ અને સ્ટાર રેટિંગ સહિત બીએસએ ટ્રેનિંગ એકેડેમી દ્વારા કિફાયતી ડ્રાઈવિંગ પર ટ્રેનિંગ
ચાકણમાં અત્યાધુનિક પ્લાન્ટની વિઝિટ

ઉપરાંત MTB ડ્રાઈવરને રૂ. 1 લાખનો એક્સિડેન્ટ ઈન્શ્યુરન્સ પણ અપાય છે. તાલીમબદ્ધ ડ્રાઈવર હવે રોજગાર માટે ઉપલબ્ધ છે. તેમને જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

અમને શોધો

ઉચ્ચ-પ્રદર્શન મહિન્દ્રા ટ્રકની પાછળ, એક સર્વિસ નેટવર્ક છે જે એટલું જ મજબૂત છે. મહત્વપૂર્ણ ટ્રકિંગ રૂટ પર તમારી પહોંચને સુધારવા માટે 2900 થી વધુ સર્વિસ પોઈન્ટ્સ.

તેમનો નકશો અહીં જુઓઃ

http://www.now24x7.com/

 

અહીં લખોઃ

[email protected]

એક્સપર્ટ જોડે વાત કરોઃ

EXPERT ON CALL
Genuine Spare Parts
અસલી સ્પેર પાર્ટ્સ
PDF ડાઉનલોડ કરો