કાર કેરિયર ટ્રેલર ટ્રક

દરેક ઓટોમોટિવ ડિલિવરી સાથે વધારાની બચતની ખાતરી.

The Indian automobile industry growth has been very consistent from over a decade now and going very strong. In a business as demanding as car carrier, timely delivery of automotive, is critical.

That’s why our trucks come with superior power and torque to help you deliver quickly and effortlessly. mPOWER FuelSmart engine gives the best-in-class mileage that assures you add to your earnings by saving on fuel. And the cabin has enough comforts to minimize tiredness for drivers on long journeys. Choose a model and see how it is built to take your business ahead.

દરેક ઓટોમોટિવ ડિલિવરી સાથે નિઃશંક એક્સ્ટ્રા બચત.

  • 7.2 લિટર, ઉચ્ચ ટોર્ક, લઘુતમ r/min એન્જિન
  • મલ્ટીમોડ સ્વિચવાળું mPOWER FuelSmart એન્જિન
  • ડ્રાઈવર ઈન્ફોર્મેશન સિસ્ટમ
  • બહેતર ઉત્પાદકતા માટે નવા જમાનાની ખૂબીઓ અને બહેતર કેબિન
  • વધુ સારી પેલોડ ક્ષમતા
  • મહિંદ્રા iMAXX ટેલિમેટિક્સ ટેકનોલોજી સાથે તમારો નફો વધારો
BLAZO X 40 BS6

Blazo X 40 BS6 વિશે વધુ વાંચવા માટે, અહીં ક્લિક કરો.

નવા Mahindra BLAZO X વિશે વધુ જાણવા માટે, અમને 1800 315 7799 પર મિસ્ડ કૉલ કરો

BLAZO X 40 BS6
GVW 39500 કિગ્રા
એન્જિન mPOWER 7.2 લિટર FuelSmart
મહત્તમ પાવર 206 kW @ 2200 r/min
મહત્તમ ટોર્ક 1050 Nm @ 1200-1700 r/min
વ્હીલબેઝ 3075 mm/ 3600 mm
ગિયર બોક્સ Eaton 6 સ્પીડ
ક્લચ (વ્યાસ) 395 mm ડાયફ્રામ સંગ ક્લચ વેર ઈન્ડિકેટર ઓર્ગેનિક ટાઈપ
ગ્રેડેબિલિટી 18.20%
સસ્પેન્શન- ફ્રન્ટ સેમી એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ સંગ શોક એબ્ઝોર્બર
સસ્પેન્શન- રિયર સેમી એલિપ્ટિકલ લીફ સ્પ્રિંગ
રિયર એક્સેલ સોલો બેન્જો ટાઈપ સિંગલ રિડકશન
ટાયર 295/ 90R20 + 10R20
ઈંધણની ટાંકીની ક્ષમતા (લિટર) 330 લિટર / 415 લિટર
AdBlue® ટાંકીની ક્ષમતા 50 લિટર
ચેસી ક્રોસ સેકશન (mm) 285 X 70 X 8.5
સ્ટીયરિંગ હાઈડ્રોલિક પાવર આસિસ્ટ ટિલ્ટ અને ટેલિસ્કોપિક
બ્રેક્સ ફુલ એર S કેમ ડ્યુઅલ સરકિટ ABS 10 BAR સિસ્ટમ
સિસ્ટમ વોલ્ટેજ 24 V (2X12)
બેટરી રેટિંગ 150 Ah
કેબિન સિંગલ સ્લીપર કેબ (એસીનો વિકલ્પ)
મહત્તમ સ્પીડ 80 km/h (Regulated)
લઘુતમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ 264 mm
ATS સિસ્ટમ BS6 અનુરૂપ ATS સંગ DOC/ DPF + SCR/ ASC

AdBlue® એ વર્બેન્ડ ડેર ઓટોમોબિલઇન્ડસ્ટ્રી ઇનું નોંધાયેલ વેપાર નામ છે. V. (VDA)

કોર્પોરેટ સરનામું

રજીસ્ટર ઓફિસ

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.

મુખ્ય કાર્યાલય

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.

ટેલિફોન

1800 315 7799 (મિસ્ડ કોલ)
1800 200 3600 (ટોલ ફ્રી)

ઈમેઈલઃ

[email protected]
[email protected]