કરિયર

એક મોટા પરિવારનો હિસ્સો બનો.

મહિંદ્રા ટ્રક અને બસમાં અમે સહયોગ અને યોગ્યતાની સંસ્કૃતિનું સમર્થન કરીએ છીએ. તમને એવા લોકો સાથે મળીને કામ કરીને પોતાના વિચાર અને સમજનું આદાનપ્રદાન કરવાની તક મળશે જેઓ પોતાની નોકરી પ્રત્યે તેટલા જ ભાવુક છે જેટલા તમે છો. અહીં તમારું કામ ફક્ત પોતાનું કામ કરવું એવું નથી- આ પહેલ કરવી, રચનાત્મક બનવું અને નવી જવાબદારીઓ ઉઠાવવી. અમે પોતાના વ્યવસાયને વધારવા અને તમારા કરિયરને વિકસિત કરવાની સૌથી સારી રીત માનીએ છીએ.

અમે માનીએ છીએ કે જ્યારે લોકો પોતાના જીવનનાં બધાં પાસાંથી સંતુષ્ટ હોય ત્યારે કામમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપે છે. અમે સુવિધાજનક કામકાજના કલાકો અને ખુલ્લા મનથી રજાનો સમય પ્રદાન કરીએ છીએ, જેથી તમે પોતાની કરિયર અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી રાખી શકો. તમે ટાઉનહોલ અને ફાયરસાઈડ વાતચીતના માધ્યમથી સિનિયર મેનેજમેન્ટને અનૌપચારિત આધાર પર જાણી શકશો. 30 વર્ષથી ઓછી સરેરાશ ઉંમર સાથે અમે યુવા, રચનાત્મક અને ગતિશીલ છીએ. તમે મહિંદ્રામાં પોતાનું જીવન સમૃદ્ધ અને આકર્ષક પામશો, જે તમને કામ સાથે તમારા મળનારા લોકોની બાબતમાં પણ અનુભવ થશે, જે તમને ખુશહાલ જીવન જીવવામાં સપોર્ટ કરે છે.

ઑફર પર નોકરીની શ્રેષ્ઠ તકો શોધવા માટે કૃપા કરીને નીચેનું ફોર્મ ભરો.

અમને શોધ

ઉચ્ચ-પ્રદર્શન મહિન્દ્રા ટ્રકની પાછળ, એક સર્વિસ નેટવર્ક છે જે એટલું જ મજબૂત છે. મહત્વપૂર્ણ ટ્રકિંગ રૂટ પર તમારી પહોંચને સુધારવા માટે 2900 થી વધુ સર્વિસ પોઈન્ટ્સ.

તેમનો નકશો અહીં જુઓઃ

http://www.now24x7.com/

 

અહીં લખોઃ

[email protected]

એક્સપર્ટ જોડે વાત કર

અમારી એવોર્ડ વિજેતા ટીમમાં જોડાઓ
બધા પુરસ્કારો જુઓ
કોર્પોરેટ સરનામું

રજીસ્ટર ઓફિસ

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

એપોલો બંદર, કોલાબા, મુંબઈ, મહારાષ્ટ્ર 400001.

મુખ્ય કાર્યાલય

મહિંદ્રા ટ્રક એન્ડ બસ ડિવિઝન

મહિન્દ્રા ટાવર, 5th માળ, વિંગ 4 પ્લોટ નં. A/1, ચાકણ ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ IV, પોસ્ટ – નિખોજે ચાકણ, તાલ ઘેડ, જિ. - પુણે, મહારાષ્ટ્ર. પિન 410 501.

ટેલિફોન

1800 315 7799 (મિસ્ડ કોલ)
1800 200 3600 (ટોલ ફ્રી)

ઈમેઈલઃ

[email protected]
[email protected]