ક્રુઝિયો

મહિંદ્રા ક્રુઝિયો સૌથી નફાકારક કક્ષામાં અવ્વલ બસ છે, જે તમારે માટે નવો આરામ, નવું ઈન્ટીરિયર અને સંપૂર્ણ નવી સ્ટાઈલ લાવી છે. આરામ, સુરક્ષા અને સુવિધા એમ બધું જ એક બસમાં સમાવવામાં આવ્યું છે.

વિશિષ્ટતાઓ, વિવરણ, ઉપયોગ અને ખૂબીઓઃ

તમારી સુરક્ષા માટે તૈયાર કરાઈ છેઃ

મહિંદ્રા ક્રુઝિયો સંપૂર્ણ રોલઓવર- કોમ્પ્લાયન્ટ તરીકે તેની કક્ષામાં એકમાત્ર બસ છે. ફાયર ડિટેકશન અને એલાર્મ સિસ્ટમ કટોકટીમાં ફેરવાય તે પૂર્વે જ આગ સામે તમને પગલાં લો તેની ખાતરી રાખે છે.

ઉચ્ચ આરામ, મહત્તમ સુવિધાઃ

મહિંદ્રા ક્રુઝિયો ડ્રાઈવર અને પ્રવાસીઓ માટે પણ આરામ વધારવા વિચારપૂર્વક તૈયાર કરાઈ છે. પહોળી સીટ, મોકળાશભર્યું અને સુખદ ઈન્ટીરિયર પ્રવાસીઓ તેમની બેઠકમાં હંમેશાં આરામદાયક રહે અને તેમના કાર્યસ્થળે તાજગી મહેસૂસ કરીને પહોંચે તેની ખાતરી રાખે છે.

પરફોર્મન્સ અને સુરક્ષાની મુખ્ય વિશિષ્ટતાઓ પર નજર રાખે છેઃ

iMAXX ને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો આધાર છે, જેથી દરરોજ અચૂક પરિણામ તમને મળે છે. તે ડેટા સ્ટોર કરવા મોટી બેટરી અને મેમરીથી સુસજ્જ છે. તે દેખરેખ રાખવા અને ધંધો વધારવા માટે નિયમિત વિશ્લેષણાત્મક અંતર્દ્રષ્ટિ અને રિપોર્ટસ આપે છે અને.

શાળાની સવારી હવે વધુ સુરક્ષિત બનીઃ

Cruzio school bus બાળકોની સુરક્ષાને સૌપ્રથમ અને મોખરે રાખે છે. વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ (વીટીએસ), ફાયર ડિટેકશન અને સપ્રેશન સિસ્ટમ (એફડીએસએસ), ચાઈલ્ડ ચેક મેટ ફીચર અને iMAXXનો ઉપયોગ બસના ટ્રેકિંગ માટે કરાયો છે, જેથી આરટીઓ દ્વારા મુકરર સર્વ સુરક્ષાની વિશિષ્ટતાઓ તે ધરાવી તેની બાંયધરી તમને આપે છે.

એફએક્યુ

મહિંદ્રા ક્રુઝિયો બસ CRUZIO 2750 BS6, CRUZIO 3100 BS6, CRUZIO 3370 BS6, CRUZIO 3800 BS6 60 લિટરની ઈંધણ ક્ષમતા ધરાવે છે અને CRUZIO 4250 BS6, CRUZIO 5310 BS6 120 લિટરની ક્ષમતા ધરાવે છે.

મહિંદ્રા ક્રુઝિયો સ્કૂલ બસ CRUZIO 2750 BS6, CRUZIO 3100 BS6, CRUZIO 3370 BS6, CRUZIO 3800 BS6 mDi 2.5 લિટર BSVI ટર્બોટાર્જડ ઈન્ટરકૂલર એન્જિન સાથે આવે છે અને CRUZIO 4250 BS6, CRUZIO 5310 BS6 mDI ટેક 3.5 લિટર BS6 ટર્બોચાર્જડ ઈન્ટરકૂલર એન્જિન સાથે આવે છે.

Cruzio School Bus BS6 સીસીટીવી, રિવર્સ કેમેરા, જીપીએસ ટ્રેકિંગ, ડબલ ડોર વિકલ્પ, કસ્ટમાઈઝ્ડ બેઠક ક્ષમતા, વેહિકલ ટ્રેકિંગ સિસ્ટમ, ફાયર ડિટેકશન અને સપ્રેશન સિસ્ટમ, ફાયર ડિટેકશન એન્ડ એલાર્મ સિસ્ટમ જેવી સુરક્ષાની વિશિષ્ટતાઓ ધરાવે છે.